પત્નીએ પૂર્વ DGPની આંખોમાં મરચું નાખી ચાકુના ઘા ઝીંક્યા, પુત્રીની સામે શંકાની સોય
Former DGP Om Prakash murder case: કર્ણાટકના પૂર્વ DGP ઓમ પ્રકાશની હત્યા થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. પૂર્વ DGPનો મૃતદેહ રવિવારે બેંગલુરુના HSR લેઆઉટ સ્થિત તેમના ઘરમાંથી મળી આવ્યો…