બાંગ્લાદેશ CIDએ પૂર્વ PM શેખ હસીના સહિત 260 લોકોને ભાગેડુ જાહેર કર્યા! | Sheikh Hasina
Sheikh Hasina Fugitive Declared: બાંગ્લાદેશના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ CID એ રાજદ્રોહના કેસમાં પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીના સહિત અન્ય 260 લોકોને ભાગેડુ જાહેર કરતી નોટિસ જારી કરી છે. તેમના પર…








