Auqib Nabi: ચાર બોલમાં ચાર વિકેટ, ભારતીય ખેલાડીની દુલીપ ટ્રોફીમાં પહેલીવાર સિદ્ધિ
Auqib Nabi Record: દુલીપ ટ્રોફી 2025 એ ભારતનું એક મહત્વપૂર્ણ ઘરેલું ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ ટુર્નામેન્ટ છે, જે 28 ઓગસ્ટ, 2025થી શરૂ થઈ છે અને 15 સપ્ટેમ્બર, 2025 સુધી ચાલશે. દુલીપ ટ્રોફીમાં…