Panchmahal: કેમિકલ ફેક્ટરીમાં ઝેરી ગેસ લીકેજ, 12 લોકોને અસર, 1નું મોત
Panchmahal: ગુજરાતમાં વારંવાર કંપનીઓમાં ગણતણની ઘટનાઓ બની રહી છે. ત્યારે પંચમહાલ જીલ્લામાંથી વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. ઘોઘંબા તાલુકામાં આવેલા રણજિતનગર ખાતે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL)ના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં ઝેરી…








