Than: મગફળીના ગોડાઉનમાં આગ લાગવા મુદ્દે કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલ!, જુઓ શું કહ્યું?
Than: ગઈકાલે સુરેન્દ્રનગરના થાનમાં આગ લાગવની ઘટના ઘટી હતી. જેમાં ગોડાઉન સહિત કરોડો રુપિયાની મગફળી બળી ગઈ છે. આ મગફળી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદવામાં આવી હતી. ત્યારે મગફળીના ગોડાઉન…