Rajkot: હાર્દિકસિંહ જાડેજાના કહેવાથી રીબડા પેટ્રોલપંપ પર ફાયરિંગ કરનારા બે શખ્સો ઝડપાયા, મોટા ખૂલાસા
Rajkot: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં આવેલા રીબડા ગામના ‘રીબડા પેટ્રોલિયમ’ પેટ્રોલપંપ પર 24 જુલાઈ, 2025ની મધરાતે થયેલી ફાયરિંગની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો હતો. આ ઘટનામાં રાજકોટ રૂરલ લોકલ…