Gondal Murder: જમીન મુદ્દે હત્યાના મામલે એક જ પરિવારના 4 આરોપીઓની ધરપકડ, પોલીસે કર્યા ખુલાસા
Gondal Murder: ગોંડલમાં તાજેતરમાં બે ભાઈઓ વચ્ચેનો જમીનને લઈને વિવાદ થતા ભાઈએ હથિયારના ઘા ઝીંકી પિતરાઈ ભાઈની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું હતું. હત્યા કરનારા કાકા દાદાના ભાઈએ અન્ય…









