Asia Cup 2025 IND vs PAK: પાક. ખેલાડીએ ફરી લક્ષણ ઝળકાવ્યાં! મેચમાં કર્યું ગન સેલિબ્રેશન, આવી હરકતોને ક્યારે સબક મળશે?
Asia Cup 2025 IND vs PAK: દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત-પાકિસ્તાન સુપર 4 મેચમાં શરૂઆતથી જ હાઇ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. પાકિસ્તાની ઓપનર સાહિબજાદા ફરહાનની હાફ સેન્ચુરી પર કરેલી ‘બંદૂકી’…








