Sabarkantha: સપ્તેશ્વર મહાદેવના સાનિધ્યમાં ચિત્રો દ્વારા શિવજીના વિવિધ રૂપોનું દર્શન, જાણો ખાસિયત
Sabarkantha: ઈડર તાલુકામાં આવેલું સપ્તેશ્વર મહાદેવ મંદિર, જે સાત ઋષિઓની તપોસાધનાથી પવિત્ર થયેલી ભૂમિ તરીકે ઓળખાય છે, ત્યાં હાલ શિવભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે. આ પવિત્ર સ્થળ, જ્યાં ડેભોલ અને…










