Sabarkantha: the gujarat report ના અહેવાલની અસર, મહેસાણા હાઇવે પરનો 60 વર્ષ જુનો અને જર્જરિત ડેરોલી પુલ ભારે વાહનો માટે બંધ
Sabarkantha: સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાની સરહદ પર સાબરમતી નદી પર આવેલો ડેરોલી ઓવરબ્રિજ જર્જરિત અને સાંકડો હોવાને કારણે વાહનચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. આ ઓવરબ્રિજ, જે લગભગ 60 વર્ષ…








