Shakti Cyclone: ‘શક્તિ’ વાવાઝોડું 24 કલાકમાં વિકરાળ સ્વરૂપ કરશે ધારણ, ગુજરાતને કેટલો ખતરો?
Shakti Cyclone : અરબ સાગરમાં વાવાઝોડું સર્જાયું છે. ડિપ્રેશનથી શરૂ થયેલું આ વાવાઝોડું હવે ‘શક્તિ’ નામથી ઓળખાયું છે અને તે નલિયાથી 290 કિલોમીટર દૂર જન્મ્યું છે. હાલમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાથી…











