Jammu-Kashmir: 15 ઓગસ્ટ પહેલા કુલગામમાં મોટું સર્ચ ઓપરેશન, એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર
Jammu-Kashmir: ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા માટે ભારતીય સેનાએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું. આ અંગે માહિતી આપતા ચિનાર…