UP: ઈંગ્લેન્ડની નાગરિકતા, ભારતમાં ઇસ્લામનો પ્રચાર, મૌલાના શમસુલ હુદા વિરુદ્ધ FIR, મદરેસા-NGOની નોંધણી રદ
UP: ઉત્તર પ્રદેશના સંત કબીર નગર જિલ્લામાં પોલીસે એક અગત્યની કાર્યવાહીમાં બ્રિટિશ(ઈંગ્લેન્ડ) નાગરિક મૌલાના શમસુલ હુદા ખાન વિરુદ્ધ છેતરપિંડી અને વિદેશી હૂંડિયામણ કાયદા હેઠળ FIR નોંધી છે. ઉત્તર પ્રદેશ આતંકવાદ…








