Corruption: ભાજપ નેતાની 300 કરોડની સંપતિ જપ્ત કરવા કોર્ટનો આદેશ, શું છે કારણ!
Gujarat BJP Leader J.J. Mewada Corruption: ભાજપ નેતા જયંતીલાલ જેઠાભાઈ મેવાડાની 300 કરોડની સંપતિ જપ્ત કરવા મોડાસા કોર્ટે આદેશ કર્યો છે. તેઓ પહેલા આમ આદમી પાર્ટીમાં હતા. જો કે ભ્રષ્ટાચારના ભરડામાં…