જોસ બટલરે ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ છોડી; કહ્યું- મારે વિચારવું પડશે કે હું સમસ્યાનો ભાગ છું કે સમાધાનનો!
જોસ બટલરે ઇંગ્લેન્ડની કેપ્ટનશીપ છોડી; ચેમ્પિયન ટ્રોફીમાં ખરાબ પ્રદર્શન પછી નિર્ણય ઈંગ્લેન્ડના જોસ બટલરે ODI અને T20 ફોર્મેટમાં ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ બટલરે…