Greater Noida: માનસિક રીતે અસ્વસ્થ બાળકને પતિએ દવા આપવાનું કહ્યું, પત્ની બાળક સાથે બિલ્ડિંગ પરથી કૂદી ગઈ
Greater Noida : ગ્રેટર નોઈડા વેસ્ટમાં આજે એક દુ:ખદ ઘટના સામે આવી છે. અહીંની એક સોસાયટીના 13મા માળેથી કૂદીને માતા અને પુત્રએ આત્મહત્યા કરી લીધી છે. માતા-પુત્રએ બિલ્ડિંગના 13મા માળેથી…











