સૌથી વધુ દગો કોંગ્રેસે કર્યો, હોલસેલ MLAની સપ્લાઈ BJPને, કોઈપણ સંજોગમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં: Arvind Kejriwal
Arvind Kejriwal in Goa: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે 2027 ની ગોવા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે કોઈપણ જોડાણનો ઇનકાર કર્યો હતો. કેજરીવાલે કહ્યું, “કોઈપણ…













