ખ્યાતિ હોસ્પિટલમાં એન્જ્યોગ્રાફી કરાવનાર વધુ એક વૃધ્ધનું મોત, પરિવારે કરી શું માગ?
સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવનાર ખ્યાતિં હોસ્પિટલમાં સારવાર કરાવનાર વધુ એક વૃદ્ધ દર્દીએ જીવ ગુમાવ્યો છે. ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવેલા દર્દીનું અઢી મહિના બાદ મોત થયું છે. મહેસાણના કડી તાલુકાના બોરીસણા…