શરદપૂનમના દિવસે ક્રિષ્ના હાઈટ્સમાં યોજાયો 21 કુંડી નવચંડી મહાયજ્ઞ । એક્ટર bhavya gandhi એ હાજરી આપી
bhavya gandhi: જગતપુર ખાતે આવેલ ક્રિષ્ના હાઈટ્સમાં તા. ૬. ૧૦. ૨૦૨૫ શરદપૂનમના દિવસે એકવીસ કુંડી નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞની પુર્ણાહુતી બાદ મયુર આરતી, વય વંદના તથા મહિલા…









