Sonam Wangchuk: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, લદ્દાખ વહીવટીતંત્ર અને જોધપુર જેલ અધિક્ષકને નોટિસ ફટકારી
Sonam Wangchuk: સુપ્રીમ કોર્ટ દ્વારા લદ્દાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને જેલમાંથી મુક્ત કરવાની માંગ કરતી અરજી પર આજે સુનાવણી કરતા સરકારને ફિટકાર લગાવતાં જવાબ માગ્યો હતો. વાંગચુકની પત્ની ગીતાંજલિ આંગ્મો…











