Passport: વિશ્વના ટોપ 10 દેશોના શક્તિશાળી પાસપોર્ટ યાદીમાંથી US બહાર ફેંકાયું, સિંગાપુરે મારી બાજી
World Powerful Passport Singapore: વિશ્વના દેશો માટે મનફાવે તેમ નિયમો બનાવી રહેલા ટ્રમ્પને યુએસ પાસપોર્ટ મામલે મોટો ફટકો પડ્યો છે,યુએસને પહેલી વાર હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 રેન્કિંગે વિશ્વના ટોચના 10…





