Madhya Pradesh: 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા માતા-પિતાના ડરથી જીવન ટુંકાવ્યું
Madhya Pradesh: મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં 12 વર્ષના બાળકે ઓનલાઈન ગેમ રમતી વખતે માતાના ખાતામાંથી 3000 રૂપિયા ખર્ચાઈ જતાં, ઠપકાના ડરથી ફાંસી લગાવીને આત્મહત્યા…