Chhaava Movie MP: ‘છાવા’ મધ્યપ્રદેશમાં છવાઈ, CM મોહન યાદવે ફિલ્મને ટેક્સ ફ્રી જાહેર કરી
Chhaava Movie MP: મરાઠા શાસક સંભાજી મહારાજ પર આધારિત ફિલ્મ ‘છાવા’ ફિલ્મ રિલીઝ થયા પછી ધમાકેદાર કમાણી કરી છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી ઝડપી 100કરોડ રૂપિયાની કમાણી કરનારી ફિલ્મ…