Mahesana: અમૂલના નામે વેચાતું બનાવટી ઘી ઝડપાયું, 35 લાખનો જથ્થો જપ્ત
Mahesana Duplicate Ghee: ગુજરાત સહિત દેશમાં વારંવાર નકલી ખાદ્ય પદાર્થો ઝડપાતાં હોય છે. જો કે તંત્રની પમરી કામગીરીને કારણે ભેસેળિયાઓ બેફામ બને છે. ત્યારે આવી જ ભેળસેળિયું ઘી વેચતી ડીરીનો…