Indonesia ship fire: દરિયા વચ્ચે જહાજમાં ભયંકર આગ, 300થી વધુ મુસાફરો સવાર હતા, 5ના મોત
Indonesia ship fire: ઇન્ડોનેશિયામાં એક જહાજમાં ભીષણ આગ લાગવાથી 300થી વધુ મુસાફરોના જીવ તાળવે ચોટ્યા છે. આ ભયાનક આગનું દ્રશ્ય વીડિયોમાં જોઈ શકાય છે. આગ ખૂબ જ ઝડપથી આખા જહાજને…








