mark zuckerberg: માર્ક ઝુકરબર્ગ મેટામાંથી 3,600 કર્મચારીઓને કાઢી નાખશે, જાણો સૌથી મોટું કારણ!
  • February 9, 2025

mark zuckerberg: સોશિયલ મીડિયા કંપની મેટા આ વર્ષે તેના 5% કર્મચારીઓની છટણી કરશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ બ્લૂમબર્ગના એક રિપોર્ટને ટાંકીને કહ્યું છે કે કંપની લગભગ 3,600 કર્મચારીઓની છટણી કરવાની યોજના…

Continue reading