Gujarat weather forecast: આજથી વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય! કયા વિસ્તારોને ઘમરોળશે મેઘરાજા?
Gujarat weather forecast:ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે પાંચ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા જણાવવામાં આવી છે, ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં.…