KATCH: મુન્દ્રામાં ACના કમ્પ્રેશરમાં બ્લાસ્ટ, પિતા-પુત્રીનું મોત, પત્ની ગંભીર
Katch Ac Blast: કચ્છના મુન્દ્રામાં આજે ACના કમ્પ્રેશરમાં ભયંકર બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટથી આગ ભભૂકી ઉઠતાં ઘરમાં સૂતેલા પિતા-પુત્રીના મોત થયા છે. જ્યારે પત્ની ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ છે. આગ…