Bhavnagar: નાયબ કાર્યપાલક ઈજનેર પીધેલી હાલતમાં ઝડપાયા, પોલીસે કર્યા લોકઅપમાં બંધ
Bhavnagar News: ભાવગનગર મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઈજનેર ઈશ્વર રાઠવાને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાઈ જતાં ભારે ઉહાપોહ મચી ગયો છે. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની ટીમે તેમની…













