Bihar Election: મોબાઈલની ટોર્ચ ચાલુ કરાવી મોદીએ કહ્યું તમારે લાલટેનની શું જરુર છે?
Bihar Election: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે બિહારમાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. સમસ્તીપુરમાં એક જાહેર સભાને સંબોધતા મોદીએ વિપક્ષી પક્ષો પર આકરા પ્રહારો કર્યા. મોદીએ ભેગા થયેલા લોકોને…
















