Panchmahal: ગોધરામાં મોટી દુર્ઘટના થતી રહી ગઈ, રેલવેનો 25 હજાર કેવી રેલવે વીજ કેબલ તૂટી પડ્યો
Panchmahal News: પંચમહાલના ગોધરા તાલુકામાં આજે એક મોટી દુર્ઘટના બનતી રહી ગઈ છે. પંડિયા પુરા ગામ પાસે 25 હજાર કે.વીનો હાઈ ટેન્શન રેલવે વીજ કેબલ તૂટી પડતાં ભાગદોડ મચી ગઈ…
















