Bhilwada dummy candidate: પોલીસ ભરતીનો ડમી ઉમેદવાર ઝડપાયો, AI એ કેવી રીતે જેલના સળિયા પાછળ ધકેલ્યો?
Bhilwada dummy candidate: ભીલવાડા પોલીસને રવિવારે કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા 2025 માં આધુનિક સંસાધનોનો ઉપયોગ કરીને ડમી ઉમેદવારોને પકડવામાં સફળતા મળી. રાજસ્થાનમાં પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા આપવા આવેલા વધુ એક ડમી…








