Gujarat Election: બે વર્ષ સુધી પાલિકાઓની ચૂંટણી રોકીને ભાજપે લોકતંત્રની હત્યા કરી: ઈસુદાન ગઢવી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગ કમિશ્નર ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી છે. જે અનુસાર, 16 ફેબ્રુઆરીના રોજ…