મહાકુંભમાં ભાગદોડ: મગરના આસુ સારતાં નેતાઓ લોકોની સુરક્ષાની જવાબદારી ક્યારે સ્વીકારશે?
Mahakumbh: હવે ધાર્મિક મેળાવડામાં, યાત્રાધામોમાં અને પવિત્ર સ્થળોની મુલાકાત લેવા જતા લોકોના મોતની ઘટનાઓમાં ભાગદોડ(Stampede) થવી અને લોકોના જીવ ગુમાવવા એ એક સામાન્ય બની ગયું છે. મહાકુંભમાં થયેલી ભાગદોડ અને…