Khambhat: 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી હત્યા કરનાર શખ્સને ફાંસીની સજા, ગટરમાં ફેંકી હતી લાશ!
Khambhat: આણંદ જીલ્લાના ખંભાતમાં વર્ષ 2019માં એક બાળકી પર દીવાળી ટાળે 7 વર્ષિય બાળકી પર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરનાર શખ્સ અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહેલને ફાંસીની સજા સંભળાવવામાં આવી…