Ahmedabad: ‘મારા ભાઈ-ભાભી જતા રહ્યા, આવું બીજા સાથે ના થાય’, વરસાદી પાણીમાંથી વીજકરંટ લાગતાં દંપતીનું મોત
Ahmedabad Couple Death: અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં ગઈકાલે 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે તંત્રની ગંભીર બેદરકારીને કારણે એક દંપતિનો જીવ ગયો છે. રસ્તા પરના ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજકરંટ…









