Uttarakhand: દુષ્કર્મ પીડિતાએ બાળકીને આપ્યો જન્મ,આરોપી મીઠાઈ લઈને હોસ્પિટલમાં પહોંચ્યો, કહ્યું, “હું પિતા બની ગયો…”
Uttarakhand: ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં, એક સગીર છોકરીએ 14 વર્ષ અને 10 મહિનાની ઉંમરે એક બાળકીને જન્મ આપ્યો. આ ઘટનાની માહિતી મળતાં, પોલીસ અને આરોગ્ય વિભાગ ચોંકી ઉઠ્યા. સગીરાએ જિલ્લાની બીડી…








