Ambaji: અંબાજી શક્તિપીઠમાં નિયમોનો ભંગ, ભાજપ નેતાના પુત્રએ બંધ મંદિરમાં પ્રવેશ કરી રિલ બનાવી
Ambaji: ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પી.એન. માળીના પુત્ર અક્ષય માળીએ બંધ મંદિરમાં રીલ બનાવી, જેનાથી ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. મંદિરમાં બપોરના સમયે દર્શન…












