Bihar: રીલ બનાવતી પત્નીની હત્યા, પતિ કોથળોમાં ભરી લાશ દાટી, જાણો કારણ?
Murder In Bihar: બિહારના સુપૌલ જિલ્લામાં શુક્રવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. 4 ફૂટ ઊંડા ખાડામાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલો કુનૌલી પોલીસ સ્ટેશન વિસ્તારના કમાલપુર વોર્ડ…








