Release of Fishermen: પાકિસ્તાની જેલમાં બંધ માછીમારોની મુક્તિ માટે વડાપ્રધાનને રજૂઆત
પાકિસ્તાન(PAKISTAN)ની જેલોમાં બંધ માછીમારોની મુક્તિ માટે વડાપ્રધાન(PRIME MINISTER) નરેન્દ્ર મોદી ને રજૂઆત કરાઈ છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ માછીમાર સેલના કન્વીનર પોરબંદરના અગ્રણી મહેન્દ્રભાઈ જુંગીએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે.…








