Rajkot: રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં શક્તિ પ્રદર્શન, હત્યાના કેસમાં સજા માફીની માંગ
Rajkot: ગોંડલના રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં એક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનનો હેતુ પોપટ સોરઠીયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહની સજા માફીની માગણીને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરવાનો છે. આ…











