AI ના દુરુપયોગને તાત્કાલિક રોકવા સુપ્રીમ કોર્ટમાં અરજી, ગોપનીયતા અને અધિકારો છીનવાઈ રહ્યા છે!
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ના વધતા જતા દુરુપયોગને તાત્કાલિક રોકવા માટે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદાર આરતી શાહે તેમની અપીલમાં જણાવ્યું હતું કે AIનો સતત…











