ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત; 3 બાળકો સહિત 6ના મોત
આજે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ભાવનગરથી તળાજાને જોડતા હાઈવે પર ત્રાપજ નજીક વહેલી સવારે 6:00 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. સુરતથી ઉના તરફ જઈ…









