ત્રીજા સ્ટેજના કેન્સર સામે ઝઝૂમતી બહેનને જોઈ 10 વિકેટ લેનારા આકાશદીપ દુઃખી, બહેને શું કહ્યું? | Akashdeep
Akashdeep sad: ભારતીય ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડના એજબેસ્ટન મેદાન પર ક્યારેય ટેસ્ટ મેચ જીતી ન હતી. પરંતુ હવે તેનો અંત આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર ઈંગ્લેન્ડ સામે 336 રનનો…