Gujarat: ગંગા સ્વરુપા સહાય યોજનામાં 700 કરોડનો વધારો, કુલ 3015 કરોડની જોગવાઈ
ગુજરાત સરકારે વિધવા મહિલાઓને દર મહિને મળતી રુ. 1200ની આર્થિક સહાયના બજેટમાં વધારો કર્યો છે. સરકારે “ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના” ના બજેટમાં 700 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. ગત…