મુંબઈ સહિત આ શહેરોને દરિયો ગળી જશે!, 10 કરોડ ઇમારતો પાણીમાં ગરકાવ થઈ જવાની અગાહીથી ખળભળાટ
માનવીના હાથના કર્યા હવે હૈયે વાગવાના છે અને માનવીએ પર્યાવરણનું સત્યાનાશ વાળી દેતા મોટા ભયાનક પરિવર્તન આવી રહયા છે અને એક આગાહી મુજબ સદીના અંત સુધીમાં મેકગિલ યુનિવર્સિટીના એક અભ્યાસમાં…









