Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના
Kheda: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામ નજીક મહી કેનાલમાંથી 30 જુલાઈ, 2025ના રોજ 65 વર્ષીય વૃદ્ધા નંદાબેન રૂમાલસિંહ સોલંકીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાએ સ્થાનિક…