bihar: નામ ‘સોનાલિકા ટ્રેક્ટર’, ફોટો અભિનેત્રી મોનાલિસાનો, હવે ટ્રેક્ટરને પણ મળ્યું રહેણાંક પ્રમાણપત્ર, કોણ કરી રહ્યું છે આવા ગોટાળા?
  • July 30, 2025

bihar: આ દિવસોમાં બિહારમાં રહેઠાણ પ્રમાણપત્રમાં એક મોટી ગેરરીતિ પ્રકાશમાં આવી રહી છે. થોડા દિવસ પહેલા પટનામાં એક શ્વાનનું રહેઠાણ પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું હતું. જોકે, આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ…

Continue reading