Ahmedabad: નગરદેવી ભદ્રકાળી માતા નગરચર્યાએ નીકળ્યા, રથને કરાયો પ્રસ્થાન, યાત્રામાં કોમી એકતા…
Ahmedabad: હેરિટેજ સિટી ઓફ ઇન્ડિયા અમદાવાદનો આજે 614મો સ્થાપના દિવસ છે. ત્યારે 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરની યાત્રાએ નીકળ્યા છે. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે.…