Sterilization: ઉત્તરાખંડમાં 1.19 લાખ વાંદરાઓની નસબંધી કરાઈ, વાંદરાઓથી રાજ્યને શું અસર થઈ?
મહેશ ઓડ Monkey Sterilization: ઉત્તરાખંડમાં વાંદરાઓ(Monkeys)ના ત્રાસથી પરેશાન ખેડૂતો અને સ્થાનિક લોકોને રાહત આપવા માટે રાજ્ય સરકારે દેશનું સૌથી મોટું વાંદરા નસબંધી(Sterilization) અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર…